Friday, November 22, 2024
Homeસમાચારહાઈકોર્ટના સૂચન બાદ ગુજરાત સરકારની રાત્રિ કર્ફ્યુની જાહેરાત

હાઈકોર્ટના સૂચન બાદ ગુજરાત સરકારની રાત્રિ કર્ફ્યુની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, રાજ્યના 20 મહાનગરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ.

આજે હાઈકોર્ટના સૂચન બાદ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

• રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યૂ, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.

• લગ્ન પ્રસંગમાં 100 લોકોની મંજુરી.

• 30 એપ્રિલ સુધી તમામ મોટા કાર્યક્રમો સ્થગિત.

• 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ.

• રાજકીય સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પણ પ્રતિબંધ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments