LATEST ARTICLES

બે મુસ્લિમ યુવકો પર છરી વડે હુમલો, હિંદુત્વ સંગઠનના યુવકો પર આરોપ, FIR નોંધાઈ

અહમદાબાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર બેઠેલા કેટલાક યુવાનોને તેમના નામ પૂછવા પર હિન્દુત્વવાદી સંગઠનો સાથે સંકળાયેલા કાર્યકરો દ્વારા કથિત રીતે છરીના ઘા મારવામાં આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં...

કૃષિ કાયદાઓનું રદ્દીકરણ લોકશાહી અને ખેડૂતોની મહાન સફળતા : જમાઅતે ઇસ્લામી હિંદ

નવી દિલ્હી, "વડાપ્રધાન દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત લોકશાહી અને ખેડૂતોની મોટી ઉપલબ્ધિ છે. આ કૃષિ કાયદાઓને રદ્દ કરવા અતિ જરૂરી હતાં અને હવે જ્યારે તેને રદ્દ...

કાશ્મીર અથડામણ : માર્યા ગયેલા લોકોના પરિવાર દફનવિધિ કરવા માટે મડદાઓની કરી રહ્યા છે...

કાશ્મીરનાં હૈદરપોરામાં એક અથડામણ દરમ્યાન માર્યા ગયેલા બે નાગરિકોમાંથી એક ડો. મુદાસિર ગુલ પણ હતાં. ડો. મુદાસિર ગુલના શબની માંગ માટે આપવામાં આવેલા ધરણા દરમ્યાન તેમની બે વર્ષીય પુત્રી...

આઝાદી વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે

ગુલામી શું છે? ગુલામી એક દશા છે જ્યાં વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ જીવન વ્યતિત ન કરી શકતી હોય, જ્યાં વ્યક્તિ કોઈ ખચકાટ વગર પોતાના વિચારો ન મૂકી શકતી હોય,...

હું આંખ છું

આ પૃથ્વી પર વસતા તમામ જીવોનું અવિભાજ્ય અંગ છું. એક એવું અંગ, કે જે આ ધરતી ઉપર વસવાટ કરતાં તમામ સજીવો માટે ખૂબ જ મહત્વનું છે. મારી રચના ગોળાકાર...

ભારતે વિદેશી યાત્રીઓ માટે વર્તમાન ગાઇડલાઈનમાં કર્યો ફેરફાર

નવી ગાઇડલાઈન આજથી અમલી અને આગલા આદેશ સુધી અમલમાં રહેશે. નવા દિશા નિર્દેશો અનુસાર પાંચ વર્ષથી નીચેની આયુના બાળકોને યાત્રાથી પહેલા અને બાદમાં કોરોના વાયરસનાં ટેસ્ટ...

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા મોરબી અને આણંદની ઘટના બાબતે ડીજીપીને આવેદનપત્ર આપવામાં...

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમડળ દ્વારા લો એન્ડ ઓર્ડર બાબતના એડિશનલ ડીજીપી નરસિમ્હા કુમારથી મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ આણંદ શહેરમાં થયેલ બનાવ અને...

ત્રિપુરા હિંસા : આમિરુદ્દીનનું 17 લાખ રૂપિયાનું નુકસાન, પરંતુ એક પણ રૂપિયાનું વળતર નહીં

નોર્થ ત્રિપુરાના પાનીસાગર માં 26 ઓક્ટોબરે મુસ્લિમ વિરોધી હિંસામાં હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા સળગાવવામાં આવેલી દુકાનોનાં મામલામાં પીડિતોને મળેલી સહાયની રકમને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આગચંપીના...

ત્રિપુરા ઘટનાઃ બાંગ્લાદેશના બહાને ભારતીય મુસ્લિમો પર અત્યાચાર

અત્યાચાર શબ્દમાં જ કંઈક ખોટું કર્યાનો ભાવ સમાવિષ્ટ છે. અત્યાચાર થઈ જવો એ આકસ્મિક ઘટના ન હોઈ શકે. આયોજનબદ્ધ રીતે અત્યાચાર એ માણસાઈ વિરુદ્ધનું કૃત્ય છે. અલ્લાહના મહાન સર્જન...

ધર્મપરિવર્તનનું રાજકારણઃ અંતરાત્માનો અવાજ કેવી રીતે રોકાશે?

મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે જે મૂળભૂત તફાવત જાેવા મળે છે એને જાે વર્ગીકૃત કરવામાં આવે તો તેમાં એક મૂળભૂત તફાવત તરીકે, વિચારોની અભિવ્યક્તિ અને વિચારોની સ્વીકૃતિનો સમાવેશ કરવો જરૂરી...