Saturday, December 21, 2024
Homeસમાચારત્રણ-તલાક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

ત્રણ-તલાક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) બિલ, 2019ને મંજૂરી આપી દીધી છે.

આનાથી પહેલાં આ બિલ સંસદના બંને ગ્રહોમાં મંજૂર કરાવવામાં આવ્યા. બિલમાં મુસ્લિમ સમુદાયને તાત્કાલિક છૂટાછેડાના કિસ્સામાં પુરુષો માટે સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

આ જોગવાઈને લઈને વિરોધપક્ષ અને મુસ્લિમ સમાજનો એક મોટો ભાગ વાંધો ઉઠાવતો રહ્યો છે.


(આઈએનએસ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments