આ, બતાઉં મૈં તુઝે આબેહયાત કી મંઝિલ તેરે વુજૂદ કે નકશોનિગાર હૈ જિસ મેં

માણસ સાચા હૃદયથી અને અંતરની ઝંખનાથી 'સમજવાનો' નિર્ધાર કરી લે તો તેના માટે એક ઇશારો માત્ર પૂરતો છે. ચેતના જીવંત હોય તો ઘણી બધી વાતો માત્ર ઇશારામાં સમજાઈ જાય છે. પણ...

સિધ્ધી તેને જઇ વરી જે પરસેવે નહાય

મિત્રો, આપણે વારંવાર અનેક જગ્યાએ કેટલીક પરિસ્થિતીમાં અને કેટલાક મારા જેવાઓની વણમાગી સલાહ આપનારાઓના મોઢે સાંભળતા હોઇએ છીએ કે, અથાગ મહેનતનો કોઇ વિકલ્પ નથી, પરિશ્રમ એજ પુરૃષાર્થ, કર્મ વિના ફળ નથી...

ન્યાયના ધ્વજવાહક બનો

વર્તમાન યુગે ભૌતિક રીતે જે પ્રગતિ કરી છે તેનું એક પાસું શિક્ષણ, સામાન્ય બની રહ્યું છે.અજ્ઞાનતા અને અશિક્ષિતપણુ ખત્મ થઇ રહ્યું છે. કેટલાક દેશોમાંતો શિક્ષણની ટકાવારી સો ટકા સુધી પહોંચી ગઇ...

અપની દુનિયા આપ પૈદા કર, અગર ઝિંદો મેં હૈ !

ર૦૧૪ માં દિલ્હીની ગાદીની લડાઈ મુઝફ્ફરનગરથી શરૃ થઈ છે. આ લડાઈમાં વિજય મેળવવા માટે ઘણા લાંબા સમયથી પ્લાનિંગ અને કોશિશ કરવામાં આવી રહ્યા હતા. જાત-બિરાદરી અને ધર્મ અને બોલી દરેક રીતે...

દેશના ભાવિ અને સંભવિત બે નેતાઓનું વલણ

કોઇપણ સમાજને સમજવા માટે જરૂરી છે કે એની સંસ્કૃતિ સંસ્કાર ઉપર નજર નાખવામાં આવે. કેમ કે દરેક સમાજ પોતાની સભ્યતા સંસ્કૃતિનો પ્રતિબિંબ હોય છે. આજ પરિસ્થિતિ ભારત અને ભારતીય સમાજની પણ...

સમયનું આયોજન

સવારમાં જ્યારે આપણે જાગીએ છીએ તે સાથે જ ઇશ્વર આપણને એક અનમોલ ભેટ આપી દે છે- ર૪કલાકના દિવસની ભેટ. આ ભેટને- સમયને કોઈ આપણાથી છીનવી શકતું નથી. જો કે આ ભેટ...

હે પ્રભુ , અમને લઇજા અંધકારથી પ્રકાશ તરફ

પ્રકાશનો પર્વ, વિજયનો ઉત્સવ, સ્નેહનો દિવસ દિવાળી આપણા ભારતવર્ષમાં ખૂબ જ ધામ-ધૂમથી લોકોએ એક બીજાને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા. અમુક દિવસો પહેલા એક મંત્ર મારી નજરથી ગુજર્યો હતો - 'તમસોમાં જ્યોતિર્ગમ્ય'. જેનો ભાવાર્થ...

મહાન માણસ

ટ્રેનની ગતિ ખૂબજ તેજ હતી. હામિદ સેકન્ડ કલાસના એક ડબ્બામાં બેસી બારીથી બહાર અંધારામાં તાકી રહ્યો હતો. ભૂતકાળની ઘટનાઓ અને તેના માનસ-પટ ઉપર ખૂબજ ઝડપથી ઊભરી રહી હતી. 'મારા પિતા એક ધનવાન...

માનવતા સાચો ધર્મ ?

બધા ધર્મ સારા છે, બધા ધર્મ સારી શિક્ષા આપે છે, કોઇ ધર્મ ખોટો નથીે, ધર્મ પર કટ્ટરતા પુર્વક અમલ કરવાથી મતભેદ અને ઝગડો થાય છે. એટલા માટે સૌથી મોટો ધર્મ માનવતા...

જીભ અને ગુપ્ત અંગોની રક્ષા

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું : "જે વ્યક્તિ બંને જડબાં વચ્ચેની વસ્તુ (જીભ) અને બંને પગ વચ્ચેની વસ્તુ (ગુપ્તાંગ)ની રક્ષાની ખાતરી આપે હું તેને જન્નતની બાંયધરી આપું છું." (બુખારી, મુસ્લિમ) સમજૂતી: અર્થાત્ જે...