Udaan Past Event Gallery
Festival Brief Introduction
ઉડાન ચિલ્ડ્રેન્સ ફેસ્ટિવલ 2022
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસ.આઇ.ઓ.) વિદ્યાર્થીઓ અને નવયુવાનોને સમાજના નવનિર્માણ માટે તૈયાર કરવા કટિબદ્ધ છે. આ અંતર્ગત એસ.આઇ.ઓ. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. એસ.આઇ.ઓ. બાળકોના શૈક્ષણિક વિકાસની સાથે તેમનામાં વિવિધ કુશળતાઓ અને પ્રતિભાઓનો વિકાસ થાય તે માટે અવારનવાર તકો પૂરી પાડે છે. આ જ હેતુને અનુલક્ષીને એસ.આઇ.ઓ.-ગુજરાત “ઉડાન-ચિલ્ડ્રન ફેસ્ટીવલ”નું આયોજન કરે છે, જેમાં બાળકોની પ્રતિભાઓને ખિલવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે આ આકર્ષક મહોત્સવ ઓનલાઇન યોજવામાં આવ્યો છે. આશા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ તરફથી બહોળો સકારાત્મક પ્રતિસાદ મળશે.
Important Dates
Registration
25 November – 10 December
Festival
25 December, 2022
Location
Ahmedabad
Contact Details
Sadiq Shaikh
+919601534372
Furqan Ahmed
+918401240650