પ્રસ્તુત છે એ આકર્ષક ‘એડ્યુટેઇનમેન્ટ’ ફેસ્ટિવલ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી. વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા- ગુજરાત (SIO Gujarat) પ્રસ્તુત કરે છે IFC Udaan Children’s Festival 2021. જેનો હેતુ રમત ગમત અને મનોરંજન સાથે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને નિખારવાનો તેમજ તેને પ્રોત્સાહન આપવાનો તથા તેમને પ્રશિક્ષણ આપવાનો છે.
જનાબ શકીલ અહેમદ રાજપૂત (ઝોનલ પેટ્રોન SIO Gujarat & પ્રમુખ JIH Gujarat), જનાબ વાસીફ હુસેન (પ્રદેશ સચિવ, JIH Gujarat) અને બિ. જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ, SIO Gujarat)એ આ ફેસ્ટિવલને પોસ્ટર રિલીઝ સાથે લોન્ચ કર્યો.
આ ફેસ્ટિવલમાં અલગ અલગ વિષયો ઉપર સ્પર્ધા યોજાશે. જેમાં ધોરણ 7 થી 10 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
આ સ્પર્ધામાં કિરાત, સ્પીચ, સ્ટેન્ડ અપ કોમેડી, ડાયલોગ, કેલિગ્રાફી, કોમિક રાઈટિંગ, પેઇન્ટિંગ/સ્કેચિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને એનવાયરોમેન્ટલ એક્ટિવીટી નો સમાવેશ થાય છે. આ સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન ઓનલાઇન રહેશે. સ્પર્ધા જીતનારને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.
તો ચાલો ભાગ લઈએ અને જીતીએ આકર્ષક ઇનામો.
વધુ માહિતી તથા અપડેટ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપ સાથે જોડાઓ. 👇🏻
રજીસ્ટ્રેશનમાં થતી મુશ્કેલીઓ કે અન્ય કોઈ મૂંઝવણોના ઉકેલ માટે નીચે આપેલ નંબર પર સંપર્ક સાધવો.
હમઝા મલિક : +919724641084
ફેસલ અન્સારી : +918866740058
વકાર અન્સારી : +918866316588