Friday, November 22, 2024
Homeઓપન સ્પેસદેશમાં કાયદાનું શાસન રહશે કે જંગલરાજ?

દેશમાં કાયદાનું શાસન રહશે કે જંગલરાજ?

ભીડ હિંસાને ન્યાયી ઠેરવી શકાય નહીં.
પરંતુ,
સરકારે વિચારવું પડશે કે,
જનતાની લાગણી અને વિરોધ કચડી નાખવાનું ચાલુ રહે છે. (દા.ત. ટ્રિપલ તલાક, સીએએ, કાર્યકરોની નાહકની ધરપકડ વગેરે)
જ્યારે નારંગી ટોળાની હિંસાને રાજ્યનું સમર્થન પ્રાપ્ત રહે છે. (દા.ત. લિંચિંગ્સ અને તોફાનો)
નારંગી ટોળાની હિંસાને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમર્થન આપવામાં આવ છે. (દા.ત. દિલ્હી રમખાણો)
અને નારંગી ટોળાની હિંસાને ન્યાયતંત્ર કાયદાકીય યથોચિત ઠેરવે છે. (દા.ત. બાબરી મસ્જિદ ધ્વંસ).
તેથી સમાજના બુદ્ધિજીવી વર્ગ અને નેતાગણની હજાર “સખત અને કડક નિંદાઓ” કરવા છતાં
લીલી, વાદળી અને લાલ ટોળાની હિંસાને રોકવી અશક્ય રહશે.
હવે નિર્ણય વોટની તાકત રાખનાર જનતા, રાજકીય નેતાઓ, પોલીસ અને ન્યાયતંત્ર ઉપર છે,
દેશમાં કાયદાનું શાસન રહશે કે જંગલરાજ?
ઇતિહાસ આપણા નિર્ણયની રાહ જોઇ રહ્યો છે.


For updates message your name and location on WhatsApp. https://wa.me/message/M6XX4K5OGUB5L1

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments