Thursday, September 12, 2024
Homeવિડિઓકોરોના મહામારી : સામાન્ય માણસની મૂંઝવણો

કોરોના મહામારી : સામાન્ય માણસની મૂંઝવણો

વિડિઓ: તા. 14 જૂન 2020ના રોજ યુવાસાથી Exclusive (FB Live) પેનલ ડિસ્કશનનું એક કાર્યક્રમ “યુવાસાથી”ના નેજા હેઠળ યોજવામાં આવ્યું. જેમાં ડો. સલીમ પટીવાલા (પૂર્વ પ્રાદેશિક નાયબ નિયામક, સિવિલ હોસ્પિટલ), ડો. મુહમ્મદ હુસૈન (ફીઝીશ્યન, વડોદરા – પ્રમુખ, BMDA), ડો. ઇફતિખાર મલિક (ફીઝીશ્યન અને સામાજિક કાર્યકર મોડાસા) અને ડો. રાશિદ વોરા (ફીઝીશ્યન, અહમદાબાદ)એ ભાગ લીધો હતો. સમગ્ર પેનલ ડિસ્કશનનું સંચાલન ડો. સાકિબ મલિક (પ્રમુખ, એસ.આઈ.ઓ. ગુજરાત)એ કર્યું હતું. વધુ માટે જૂઓ વીડિયો..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments